Number of Visits : 67784
Gujarati Keyboard

સ્વાહિલી ભાષા પરિચય

જે દેશમાં આપણે રહેતા હોઈએ તે દેશમાં બોલાતી ભાષા તે દેશની વ્યક્તિ માટે અનિવાર્ય ભાષા હોય છે... વધુ..

દળ

Swahili Conversation
સાગા

Gujarati - Swahili Conversation

Gujatati Conversation Swahili Conversation
અહીં ટેક્સી મળે છે? મોટોકા ઇનાપટીકાના હાપા?
અહીં ભય જેવું છે? કુના (પાના) હટારી હાપા?
આ (વસ્તુ) ગંદી છે, બરાબર સાફ કર હી ની કીચાફુ, સફીશા વીઝુરી
આ કાગળ ટપાલમાં નાખી આવ ટીઆ બરૂઆ હી કટીકા પોસ્ટા
આ ગામમાં તમારો મિત્ર છે? યુકો રફીકી યાકો કટીકા મ્જી હુ?
આ ચિઠ્ઠી ઘેર આપી આવ પેલેકા ચેટી હીકી ન્યુમ્બાની
આ જંગલમાં પ્રાણીઓ છે? વાન્યામા વાકો કટીકા મ્સીટુ હુ?
આ જગા સારી છે? માહાલી હાપા માઝુરી?
આ ઝાડને બે ડાળી છે મ્ટી હુ ઉના માટાવી માવીલી
આ ઝુંપડામાં કોણ રહે છે? નાની અનાકા કટીકા કિબાન્ડા હીકી?
આ પાણી પીવાનું છે? માજી હાયા નીયાકુન્યવા?
આ બીલ આપી આવ પેલેકા આંકરા હીઝી