Number of Visits : 75219
Gujarati Keyboard

સ્વાહિલી ભાષા પરિચય

જે દેશમાં આપણે રહેતા હોઈએ તે દેશમાં બોલાતી ભાષા તે દેશની વ્યક્તિ માટે અનિવાર્ય ભાષા હોય છે... વધુ..

દુકાનનું ધ્યાન રાખજે

Swahili Conversation
અંગાલીઆ દુકા

Gujarati - Swahili Conversation

Gujatati Conversation Swahili Conversation
મેં નરેશને માટે બુટ ખરીદ્યા મીમી નીલીવીનુનુઆ વીઆટુ કવા નરેશ
મેં પાણી પીધું નીલીકુન્ય્વા માજી
મેં હજી કામ શરૂ નથી કર્યું સીજાઆન્ઝા કાઝી
મોટરકાર ધીમે ધીમે ચલાવ એન્ડેશા મોટોકા - કવા તરતીબુ (પોલેપોલે અથવા આસ્તે)
રમઝાની દુકાન વાળે છે રમઝાની આફગીઆ દુકા
રમણ ખૂબ રડ્યો રમણ અલીલીઆ સાના
રમેશ, તું મોડો કેમ આવ્યો? રમેશ, મ્બોના ઉમેચેલેવા?
રસોડું સાફ કર પાન્ગુશા જીકોની
વારંવાર એ પ્રમાણે બનતું આવે છે મારા કવા મારા, ઇમેકુવા હીવી
વાળંદે વાળ કાપ્યા કીન્યોઝી અલીકાટા ન્વેલે
વાસણ ગંદા છે વ્યોમ્બો વીચાફુ
વિદ્યાર્થી પાઠ વાંચશે મ્વાનાફુન્ઝી અટાસોમા સોમો