Number of Visits : 53804
Gujarati Keyboard

સ્વાહિલી ભાષા પરિચય

જે દેશમાં આપણે રહેતા હોઈએ તે દેશમાં બોલાતી ભાષા તે દેશની વ્યક્તિ માટે અનિવાર્ય ભાષા હોય છે... વધુ..

મજૂરો સામાન ઊંચકશે ને અહીં લાવશે

Swahili Conversation
વાચુકુઝી વાટાઇનુઆ મીઝીગો ના વાટાલેટા હાપા

Gujarati - Swahili Conversation

Gujatati Conversation Swahili Conversation
અમને ખબર નથી હટુજુઇ
અમને તરાપો મળશે? ટુટાપાટા ચેલેઝો?
અમને ભોમિયો મળશે? ઇટાવેઝેકાના ફુપટીકાના મ્વોન્ગોઝી? (2) ટુટાપાટા મ્વોન્ગોઝી
અમારે સામે પાર જવું (પહોંચવું) છે અને નદી પાર કરવી છે ટવાટાકા ફુફીકા ન્ગામ્બો ના કુવુકા મ્ટો
અમે ઘરની અંદર હોઈશું સીસી ટુટાકુવા ન્ડાની યા ન્યુમ્બાની
અમે માટલી ખરીદી ટુલીનુનુઆ મ્ટુન્ગી
અમે રમતા નથી હટુચેઝી
અમો ઠીક છીએ હટુ જામ્બો
અમો વાંચી શકતા નથી હટુવેઝી કુન્સોમા
અહીં આરામ કરી શકાશે ઇટાવેઝેકાના કુપુમ્ઝીકા હાપા
અહીં કઈ પ્રજા રહે છે? કબીલા ગાની લીનાકા હાપા?
અહીં જોવા લાયક સ્થળો ક્યાં ક્યાં છે? મહાલી ગઆની પાકુપેન્ડેઝા પાકોકુઆંગાલીઆ હાપા?