Number of Visits : 75219
Gujarati Keyboard

સ્વાહિલી ભાષા પરિચય

જે દેશમાં આપણે રહેતા હોઈએ તે દેશમાં બોલાતી ભાષા તે દેશની વ્યક્તિ માટે અનિવાર્ય ભાષા હોય છે... વધુ..

મજૂરો સામાન ઊંચકશે ને અહીં લાવશે

Swahili Conversation
વાચુકુઝી વાટાઇનુઆ મીઝીગો ના વાટાલેટા હાપા

Gujarati - Swahili Conversation

Gujatati Conversation Swahili Conversation
વિદ્યાર્થીઓ વાંચે છે વાના ફુન્ઝી વાનાસોમા
વિભાએ અનુજાને લાકડીથી મારી વિભા આલીમ્પીગા અનુજા કવા ફીમ્બો
સગડી ઓલવી નાખ ઝીમા જીકો
સગડી સળગાવ વાશા જીકો
સરોજ બત્તી સળગાવશે સરોજ આટાવાશા ટા
સામાન અહીં મૂક વેકા મીઝીગો હાપા
સામાન ક્યાં તપાસે છે? મીઝીગો ઇનાટઝામ્વા વાપી?
સામાન બહાર કાઢ ટોઆ મ્ઝીગો ન્જે
સામાન બહાર લઈ જા ચુકુઆ મીઝીગો ન્જે
સારા ખબર છે હબારી ન્જેમા
સારાં ઝાડ મીટી મીઝુરી
સારી જગા મ હાલી પાઝુરી