Number of Visits : 75219
Gujarati Keyboard

સ્વાહિલી ભાષા પરિચય

જે દેશમાં આપણે રહેતા હોઈએ તે દેશમાં બોલાતી ભાષા તે દેશની વ્યક્તિ માટે અનિવાર્ય ભાષા હોય છે... વધુ..

સામાન અહીં મૂક

Swahili Conversation
વેકા મીઝીગો હાપા

Gujarati - Swahili Conversation

Gujatati Conversation Swahili Conversation
મને શાકમાર્કેટ બતાવ નીઓન્યેશે સોકો લા મ્બોગા
મહમદી લવીંગ ચૂંટે છે મહમદી આચૂમા કરાફુ
મહેમાનો કોને ત્યાં જમશે? વાગેની વાટાકુલા કવા નાની?
મહેમાનોને .... ની દુકાને મૂકી આવ વા પેલેકે વાગેની કવા દુકા લા બ્વાના .....
મારી ગાડી નવી છે ગારી લાન્ગુ જીપ્યા
મારું માથું દુખે છે કીચ્વા ચાન્ગુ ચાની - ઉમા
મારે આફ્રીકન નૃત્ય જોવું છે નાટાકાકુઓના ન્ગોમા યા કીઆફ્રિકા
મારે દુકાને જવું છે નાટાકા કવેન્ડા દુકાની
મારે બૅંકમાં જવું છે નાટાકા કવેન્ડા બેન્કી
મારે શિકાર કરવો છે નાટાકા કુવીન્ડા
મારો નોકર તમારાં કપડા ધૂએ છે બોય યાન્ગુ અનાઝીફુઆ ન્ગુઓ ઝાકો
મેં આજે તમારે ત્યાં જલેબી ખાધી લેઓ, નીલીકીકુલા જેલેબીઆ કવાકો