Number of Visits : 75219
Gujarati Keyboard

સ્વાહિલી ભાષા પરિચય

જે દેશમાં આપણે રહેતા હોઈએ તે દેશમાં બોલાતી ભાષા તે દેશની વ્યક્તિ માટે અનિવાર્ય ભાષા હોય છે... વધુ..

હું કદાચ નકુરુ જઈશ

Swahili Conversation
લબ્ધા નીટાકવેન્ડા નકુરૂ

Gujarati - Swahili Conversation

Gujatati Conversation Swahili Conversation
સારો માણસ મ્ટુ મ્ઝુરી
સિંહે ઓચિંતો કૂદકો માર્યો કવા ઘફલા, સીમ્બા અલીરૂકા
સ્ટીમર ક્યારે ઉપડશે? મેલી ઇટાઓન્ડોકા લીની?
હરિદાસ ઝાડ કાપે છે હરિદાસ આકાટા મ્ટી
હાથગાડી અહીં લાવ લેટે ગારી લા મ્કોનો હાપા
હું અજાણ્યો (મુસાફર) છું મીમી ની મ્ગેની
હું કદાચ નકુરુ જઈશ લબ્ધા નીટાકવેન્ડા નકુરૂ
હું કપડાં ધોઉં છું મીમી નાફુઆ ન્ગૂઓ
હું ચપ્પું શોધું છું, તેં જોયું છે? નાટફુટા કીસુ, ઉમેકીઓના?
હું ઠીક છું સી જામ્બો
હું દોડું છું મીમી નીના-કીમ્બીઆ વેવે
હું બીજો માર્ગ પકડીશ નીટાઇશીકા ન્જીઆ ન્યીન્ગીને