Number of Visits : 75219
Gujarati Keyboard

સ્વાહિલી ભાષા પરિચય

જે દેશમાં આપણે રહેતા હોઈએ તે દેશમાં બોલાતી ભાષા તે દેશની વ્યક્તિ માટે અનિવાર્ય ભાષા હોય છે... વધુ..

હું કદાચ નકુરુ જઈશ

Swahili Conversation
લબ્ધા નીટાકવેન્ડા નકુરૂ

Gujarati - Swahili Conversation

Gujatati Conversation Swahili Conversation
કપડાં સૂકાવ આનીકા ન્ગુઓ
કયા માર્ગે ગામમાં જવાશે? ઇપી ની ન્જીઆ યા કવેન્ડા મ્જીની?
કસ્ટમમાંથી ફોર્મ લઈ આવ લેટે ફોર્મ (કરતાસી ઝા કુજાઝા) ફુટોકા અફીસી યા ફોરોધાની
કાચ સાફ કર સફીશા કીઓ
કાલે કેમ આવ્યો ન હતો? મ્બોના હુફુજા જાના?
કાંસકી ક્યાં છે? કીકો વાપી કીટાના?, કીચાના કીવાપી?
કુવામાં પાણી છે? કુના માજી કીસીમાની?
કોઈ આવે તો કહેજે હું હમણાં આવીશ યે યોટે અકીજા, મ્વામ્બીએ નીટારૂડી સાસા
કોણે ફોન કર્યો? નાની અલીપીગા સીમુ?
કોનો ફોન હતો? સીમુ ઇલીટોકા કવા નાની?
કોલસા લાવ લેટે મ્કા
ખાવાનું તૈયાર છે? ચાકુલા ટ્યારી?