Number of Visits : 69976
Gujarati Keyboard

સ્વાહિલી ભાષા પરિચય

જે દેશમાં આપણે રહેતા હોઈએ તે દેશમાં બોલાતી ભાષા તે દેશની વ્યક્તિ માટે અનિવાર્ય ભાષા હોય છે... વધુ..

હું રમવા જાઉં છું

Swahili Conversation
ન કવેન્ડા કુચેઝા

Gujarati - Swahili Conversation

Gujatati Conversation Swahili Conversation
હું મારા દોસ્તને ત્યાં નાઇરોબી જાઉં છું નાકવેન્ડા નાઇરોબી કવા રફીકી
હું રમવા જાઉં છું ન કવેન્ડા કુચેઝા
હું રોટલી ખાઉં છું નીના કુલા મ્કાટે
હુસેની તપેલાં ઉટકે છે હુસેની આસફીશા સુફુરીઆ
હોડીઓને સામેપાર તૈયાર રાખજે વેકા ટ્યારી મશુઆ ન્ગામ્બોની