Number of Visits : 75219
Gujarati Keyboard

સ્વાહિલી ભાષા પરિચય

જે દેશમાં આપણે રહેતા હોઈએ તે દેશમાં બોલાતી ભાષા તે દેશની વ્યક્તિ માટે અનિવાર્ય ભાષા હોય છે... વધુ..

હું રમવા જાઉં છું

Swahili Conversation
ન કવેન્ડા કુચેઝા

Gujarati - Swahili Conversation

Gujatati Conversation Swahili Conversation
ખેડૂત ખેડે છે મ્કુલીમા આલીમા
ગાદલાં તડકે નાખ વેકા ગોડોરો જુઆની
ગામ કેટલું દૂર છે? મ્જી ઉકો મ્બાલી?
ઘોડિયું અહીં લાવ લેટે સુસુ હાપા
ચટણી વાટ સાગા કચુમ્બરી
ચાવી કબાટમાં મૂક વેકા ઉપુન્ગુઓ કબાટીની
ચોપડી ત્યાં નથી કીટાબુ હકીકો કુલે
ચોર જે ગામ જાય છે તે પોલીસે જોયું છે અસ્કારી અમેઉઓના મ્જી, મ્વીવી અનાકાકવેન્ડા
ચોરે માણસના હાથ બાંધી દીધા છે મ્વીવી અમેઇફુન્ગા મીકોનો યા મ્ટુ
ચોરો મારી વસ્તુઓ ચોરી ગયા વીઝી વાલી વીઇબા વીટુ વ્યાન્ગુ
ચોરોએ ઘરનું બારણું તોડ્યું વેવી વાલી ઉવુન્જા મ્લાન્ગો વા ન્યુમ્બા
છેવટે તેણે પાણી પીધું અલીકુન્ય્વા માજી મ્વીશોવે