Number of Visits : 75219
Gujarati Keyboard

સ્વાહિલી ભાષા પરિચય

જે દેશમાં આપણે રહેતા હોઈએ તે દેશમાં બોલાતી ભાષા તે દેશની વ્યક્તિ માટે અનિવાર્ય ભાષા હોય છે... વધુ..

આ વાક્યો તમો લખશો?

Swahili Conversation
નીન્યી મ્ટા - અન્ડીકા માફુન્ગુ હાયા?

Gujarati - Swahili Conversation

Gujatati Conversation Swahili Conversation
હું મારા દોસ્તને ત્યાં નાઇરોબી જાઉં છું નાકવેન્ડા નાઇરોબી કવા રફીકી
હું રમવા જાઉં છું ન કવેન્ડા કુચેઝા
હું રોટલી ખાઉં છું નીના કુલા મ્કાટે
હુસેની તપેલાં ઉટકે છે હુસેની આસફીશા સુફુરીઆ
હોડીઓને સામેપાર તૈયાર રાખજે વેકા ટ્યારી મશુઆ ન્ગામ્બોની