Gujatati Conversation |
Swahili Conversation |
અમને ખબર નથી |
હટુજુઇ |
અમને તરાપો મળશે? |
ટુટાપાટા ચેલેઝો? |
અમને ભોમિયો મળશે? |
ઇટાવેઝેકાના ફુપટીકાના મ્વોન્ગોઝી? (2) ટુટાપાટા મ્વોન્ગોઝી |
અમારે સામે પાર જવું (પહોંચવું) છે અને નદી પાર કરવી છે |
ટવાટાકા ફુફીકા ન્ગામ્બો ના કુવુકા મ્ટો |
અમે ઘરની અંદર હોઈશું |
સીસી ટુટાકુવા ન્ડાની યા ન્યુમ્બાની |
અમે માટલી ખરીદી |
ટુલીનુનુઆ મ્ટુન્ગી |
અમે રમતા નથી |
હટુચેઝી |
અમો ઠીક છીએ |
હટુ જામ્બો |
અમો વાંચી શકતા નથી |
હટુવેઝી કુન્સોમા |
અહીં આરામ કરી શકાશે |
ઇટાવેઝેકાના કુપુમ્ઝીકા હાપા |
અહીં કઈ પ્રજા રહે છે? |
કબીલા ગાની લીનાકા હાપા? |
અહીં જોવા લાયક સ્થળો ક્યાં ક્યાં છે? |
મહાલી ગઆની પાકુપેન્ડેઝા પાકોકુઆંગાલીઆ હાપા? |