Number of Visits : 67787
Gujarati Keyboard

સ્વાહિલી ભાષા પરિચય

જે દેશમાં આપણે રહેતા હોઈએ તે દેશમાં બોલાતી ભાષા તે દેશની વ્યક્તિ માટે અનિવાર્ય ભાષા હોય છે... વધુ..

તે વિદ્યાર્થી શિક્ષકને ત્યાં જાય છે

Swahili Conversation
યુલે મ્વાનાફુન્ઝી અનાકવેન્ડા કવા મ્વાલીમુ

Gujarati - Swahili Conversation

Gujatati Conversation Swahili Conversation
આ માણસો પૈસાદાર છે વાટુ વા હાવા ની ટાજીરી
આ મોસંબી અમારે બસ થશે માચુન્ગ્વા હાયા યાટાટુટોશા
આ વાક્યો તમો લખશો? નીન્યી મ્ટા - અન્ડીકા માફુન્ગુ હાયા?
આ સામાન ત્યાં મૂક વેકા મીઝીગો હી પાલે
આ સામાન મારો છે મીઝીગો હી ની યાન્ગુ
આ સામાન મારો નથી મીઝીગો હી સી યાન્ગુ
આપણે બંને સાથે જઈશું સીસી ટુટાકવેન્ડા પામોજા
ઓછાડ બદલાવ બદીલીશા શુફા
કંઈ ભય લાગે તો મને જગાડજે નીઅમ્શે મીમી કામા ઉકીઓના (ઉઇઓનાપો) હટારી
કપડાં ડ્રોઅરમાં મૂક વેકા ન્ગુઓ ન્ડાની યા મ્ટોટો વા મેઝા
કપડાં ધો ફુઆ ન્ગુઓ
કપડાં બરાબર ધોજે પુઆ ન્ગૂઓ સવાસવા